પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.”
रक्षाबंधन की आप सभी को हार्दिक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) August 15, 2019
Greetings on the auspicious occasion of Raksha Bandhan.