પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતીનાં અવસરે લોકોને શુભકામના પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “આપ સૌને હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ.”
आप सभी को हनुमान जयंती की हार्दिक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) March 31, 2018
Greetings to everyone on the auspicious occasion of Hanuman Jayanti. pic.twitter.com/lFxxnhoqhh