પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતી નવા વર્ષ નિમિતે ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રી કહ્યું, “સૌ ગુજરાતીઓને નવા વર્ષની શુભકામનાઓ. નવા વર્ષે આપ સૌની આકાંક્ષાઓ પૂરી થાય તથા સૌ તંદુરસ્ત અને ખુશ રહે તેવી શુભેચ્છા. સાલ મુબારક.”
સૌ ગુજરાતીઓને નવા વર્ષની અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ! પ્રકાશનું પર્વ દીપોત્સવ જીવનને તેજોમય કરીને ઉન્નત કરે છે. નવપ્રારંભ... આપને માટે કલ્યાણકારી, સુખકારી અને સ્વપ્નપૂર્તિનો કાર્યકાળ બને એવી હાર્દિક શુભકામનાઓ...સાલ મુબારક…
— Narendra Modi (@narendramodi) November 8, 2018
New Year greetings to all Gujaratis.
— Narendra Modi (@narendramodi) November 8, 2018
May the coming year lead to the fulfilment of all your aspirations. May everyone be healthy and happy.
Saal Mubarak!