પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના લોકોને રાજ્યના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'ભારતીય ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવતા હરિયાણાના તમામ રહેવાસીઓને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક એવું આ રાજ્ય પ્રગતિના નવા કીર્તિમાન સ્થાપિત કરતું રહે તેવી શુભેચ્છા."
भारतीय इतिहास में अहम स्थान रखने वाले हरियाणा के सभी निवासियों को राज्य के स्थापना दिवस की हार्दिक बधाई। समृद्धि और प्रगति का प्रतीक यह प्रदेश उन्नति के नए-नए कीर्तिमान बनाता रहे।
— Narendra Modi (@narendramodi) November 1, 2020