પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢની જનતાને રાજ્યના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "રાજ્યના સ્થાપના દિન નિમિત્તે છત્તીસગઢના લોકોને હાર્દિક શુભેચ્છાઓ. હું ઇચ્છું છું કે પ્રાચીન કાળથી વિવિધ સંસ્કૃતિઓનું કેન્દ્ર બનેલું આ રાજ્ય પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગ પર આગળ ધપે."
छत्तीसगढ़ के लोगों को राज्य के स्थापना दिवस की हार्दिक शुभकामनाएं। मेरी कामना है कि प्राचीन काल से विभिन्न संस्कृतियों का केंद्र रहा यह प्रदेश उन्नति और समृद्धि की राह पर आगे बढ़ता रहे।
— Narendra Modi (@narendramodi) November 1, 2020