PM greets people across nation on various festivals

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ તહેવારો પર સમગ્ર દેશનાં નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સ કરીને કહ્યું હતું કે, “દરેકને વૈશાખીની શુભેચ્છા. આ તહેવાર દરેકનાં જીવનમાં આનંદ લાવે એવી શુભકામના. આપણે આપણાં મહેનતુ ખેડૂતોનો આભાર પણ માનવો જોઈએ, જેઓ આપણાં દેશને અન્ન પૂરૂ પાડવા સતત કામ કરે છે.

ભારતને સદીઓથી વારસામાં પ્રાપ્ત થયેલી વિવિધતા પર ગર્વ છે. સમગ્ર દેશનાં લોકો વિવિધ તહેવારોની ઉજવણી કરી રહ્યાં છે. દરેકને આ વિશેષ અવસરે શુભેચ્છા.

தமிழ் புத்தாண்டை முன்னிட்டு தமிழர்கள் அனைவருக்கும் வாழ்த்துகள். வரும் ஆண்டில் தமிழர்கள் விருப்பங்களும் விழைவுகள் அனைத்தும் ஈடேற வேண்டுகிறேன்.

તમિલ લોકોને પુથન્ડુનાં ખાસ પ્રસંગે શુભેચ્છા. હું આગામી વર્ષમાં તમારી ઇચ્છા-આકાંક્ષાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના કરૂ છું.

വിഷു ആശംസകള്‍ ! പുതുവര്‍ഷംപുതിയ പ്രതീക്ഷകളും, കൂടുതല്‍ സമൃദ്ധിയും, നല്ല ആരോഗ്യവും കൊണ്ടുവരട്ടെ.

હેપ્પી વિશુ! નવું વર્ષ નવી આશાઓ જન્માવે, વધારે સમૃદ્ધિ લાવે અને સારૂ સ્વાસ્થ્ય પ્રદાન કરે એવી શુભકામના.

প্রত্যেক বাঙালীকে পয়লা বৈশাখের শুভেচ্ছা। এই নববর্ষ যেন প্রত্যেকের জীবনেশান্তি, সমৃদ্ধি ও সুখ নিয়ে আসে। শুভ নববর্ষ!

તમામ બંગાળીઓને પોઇલા બોઇશાખ પર શુભેચ્છા. આ નવું વર્ષ દરેકનાં જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવી એવી શુભેચ્છા. શુભોન બોબરશો!

মোৰ অসমীয়া ভাই-ভনী সকললৈ বহাগ বিহুৰ শুভেচ্ছা যাঁচিছো।শক্তি আৰু উৎসাহৰ বৈশিষ্টৰে পৰিপূৰ্ণ এই উৎসৱে আমাৰ সমাজলৈ সুখ আৰু সুস্বাস্থ্য কঢ়িয়াই আনক।

મારાં આસામી ભાઈઓ અને બહેનોને બોહાગ બિહુ. આ તહેવાર ઊર્જા અને ઉત્સાહનું પ્રતીક છે, આ પવિત્ર દિવસ આપણાં સમાજમાં ખુશીઓ અને સ્વાસ્થ્ય લાવે એવી શુભેચ્છા.

ବିଶ୍ଵର କୋଣ ଅନୁକୋଣରେ ରହୁଥିବା ମୋର ସମସ୍ତ ଓଡିଆ ବନ୍ଧୁ, ଭାଇ, ଭଉଣୀମାନଙ୍କୁ ମହାବିଷୁବ ସଂକ୍ରାନ୍ତିର ଅଭିନନ୍ଦନ ! ନୂତନବର୍ଷ ଭଲ ଓ ସୁଖରେ କଟୁ । ସମୃଦ୍ଧ ଓଡିଆ ସଂସ୍କୃତିକୁ ନେଇ ଆମେ ବିଶେଷଭାବେ ଗୌରବାନ୍ଵିତ ।

સમગ્ર દુનિયામાં વસતાં મારાં ઓડિયા મિત્રોને મહા વિશુબા સંક્રાંતિની શુભેચ્છા! આગામી વર્ષ સુંદર બની રહે એવી શુભકામના. અમને ઓડિયાની સમૃદ્ધ સંસ્કૃતિ પર ગર્વ છે.”

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi govt created 17.19 crore jobs in 10 years compared to UPA's 2.9 crore

Media Coverage

PM Modi govt created 17.19 crore jobs in 10 years compared to UPA's 2.9 crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets on the occasion of Urs of Khwaja Moinuddin Chishti
January 02, 2025

The Prime Minister, Shri Narendra Modi today greeted on the occasion of Urs of Khwaja Moinuddin Chishti.

Responding to a post by Shri Kiren Rijiju on X, Shri Modi wrote:

“Greetings on the Urs of Khwaja Moinuddin Chishti. May this occasion bring happiness and peace into everyone’s lives.