વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ફિત્રના પ્રસંગે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે,
“ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ, આ પવિત્ર દિવસ આપણા સમાજમાં શાંતિ અને ભાઈચારાની ભાવના ફેલાવે તેવી અભ્યર્થના.”
Eid-ul-Fitr greetings! May this auspicious day further the spirit of peace and brotherhood in our society.
— Narendra Modi (@narendramodi) June 26, 2017