પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ઝુહા નિમિત્તે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યુ, “ઈદ-ઉલ-ઝુહા નિમિત્તે શુભેચ્છા. આશા છે કે આ દિવસ આપણા સમાજમાં સહાનુભૂતિ અને ભાઈચારાની ભાવનાને વધુ ગાઢ બનાવે.”
Best wishes on Id-ul-Zuha. May this day deepen the spirit of compassion and brotherhood in our society.
— Narendra Modi (@narendramodi) August 22, 2018