પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને લોહરીનાં અવસર પર શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “લોહરીનાં અવસરે દરેને મારી શુભેચ્છા. હું પ્રાર્થના કરૂ છું કે, આ ખાસ તહેવાર આપણા સમાજને આનંદ અને સમૃદ્ધિથી ભરી દે.
Happy Lohri! pic.twitter.com/NVLCc5D5NR
— Narendra Modi (@narendramodi) January 13, 2018