પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ડૉ. મનમોહન સિંહ જીને જન્મદિવસની શુભેચ્છાઓ. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેમને લાબું અને સ્વસ્થ જીવન પ્રદાન કરે."
Birthday greetings to Dr. Manmohan Singh Ji. I pray to Almighty that he is blessed with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) September 26, 2020