Quoteનાગરિકોને 26મી ફેબ્રુઆરી, 2023ના રોજ મન કી બાત કાર્યક્રમ માટે ઇનપુટ્સ શેર કરવા વિનંતી કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે તમામ રેડિયો શ્રોતાઓ, આરજે અને બ્રોડકાસ્ટિંગ ઇકો-સિસ્ટમ સાથે સંકળાયેલા અન્ય તમામને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ 26મી ફેબ્રુઆરી, 2023ના રોજ મન કી બાત કાર્યક્રમ માટેના તેમના ઇનપુટ્સ શેર કરવા નાગરિકોને પણ વિનંતી કરી છે.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"વિશ્વ રેડિયો દિવસના વિશેષ અવસર પર પ્રસારણની ઇકો-સિસ્ટમ સાથે સંકળાયેલા તમામ રેડિયો શ્રોતાઓ, આરજે અને અન્ય તમામને શુભેચ્છાઓ. રેડિયો નવીન કાર્યક્રમો દ્વારા અને માનવ સર્જનાત્મકતાનું પ્રદર્શન કરીને જીવનને ઉજ્જવળ કરતું રહે એવી શુભકામના."

“વિશ્વ રેડિયો દિવસ હોવાથી, હું તમને બધાને 26મીએ 98માં #MannKiBaat કાર્યક્રમની યાદ અપાવવાની તક લેવા માંગુ છું. તેના માટે તમારા ઇનપુટ્સ શેર કરો. MyGov, NaMo એપ પર લખો અથવા 1800-11-7800 ડાયલ કરીને તમારો સંદેશ રેકોર્ડ કરો."

  • Malti sahni malti sahni July 30, 2023

    #surendranagar
  • Malti sahni malti sahni July 30, 2023

    #surendranagar
  • Malti sahni malti sahni July 30, 2023

    आदरणीय "श्री सुरेंद्र सिंह नागर जी" (राज्यसभा सांसद एवं उपसभापति) को भारतीय जनता पार्टी का राष्ट्रीय सचिव नियुक्त होने की हार्दिक बधाई एवं बहुत-बहुत शुभकामनाएं।💐💐 #surendranagar
  • Argha Pratim Roy February 17, 2023

    JAY HIND ⚔ JAY BHARAT 🇮🇳 ONE COUNTRY 🇮🇳 1⃣ NATION🛡 JAY HINDU 🙏 JAY HINDUSTAN ⚔️
  • Tribhuwan Kumar Tiwari February 16, 2023

    वंदेमातरम
  • VIMAL KUMAR B GARG SURAT February 15, 2023

    भारत माता की जय 🙏🚩🚩🚩
  • Mudigonda Senapati February 15, 2023

    Bharat Mata MAHAN hai
  • Arun Gupta, Beohari (484774) February 14, 2023

    🙏💐
  • s r a February 14, 2023

    good old days
  • PRATAP SINGH February 14, 2023

    👇👇👇👇👇👇 मोदी है तो मुमकिन है।
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Beyond Freebies: Modi’s economic reforms is empowering the middle class and MSMEs

Media Coverage

Beyond Freebies: Modi’s economic reforms is empowering the middle class and MSMEs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles demise of Pasala Krishna Bharathi
March 23, 2025

The Prime Minister, Shri Narendra Modi has expressed deep sorrow over the passing of Pasala Krishna Bharathi, a devoted Gandhian who dedicated her life to nation-building through Mahatma Gandhi’s ideals.

In a heartfelt message on X, the Prime Minister stated;

“Pained by the passing away of Pasala Krishna Bharathi Ji. She was devoted to Gandhian values and dedicated her life towards nation-building through Bapu’s ideals. She wonderfully carried forward the legacy of her parents, who were active during our freedom struggle. I recall meeting her during the programme held in Bhimavaram. Condolences to her family and admirers. Om Shanti: PM @narendramodi”

“పసల కృష్ణ భారతి గారి మరణం ఎంతో బాధించింది . గాంధీజీ ఆదర్శాలకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆమె బాపూజీ విలువలతో దేశాభివృద్ధికి కృషి చేశారు . మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న తన తల్లితండ్రుల వారసత్వాన్ని ఆమె ఎంతో గొప్పగా కొనసాగించారు . భీమవరం లో జరిగిన కార్యక్రమంలో ఆమెను కలవడం నాకు గుర్తుంది .ఆమె కుటుంబానికీ , అభిమానులకూ నా సంతాపం . ఓం శాంతి : ప్రధాన మంత్రి @narendramodi”