પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈ-શ્રમ પર 10 કરોડ નોંધણી પર ખુશી વ્યક્ત કરી છે અને તેને સંકલ્પથી સિદ્ધિ સુધીની સફર ગણાવી છે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી કહ્યું; "આ સંકલ્પથી સિદ્ધિ સુધીની સફર છે. દેશના કરોડો શ્રમિકો અને કામદારોની તાકાત આજે નવા ભારતની આધારશિલા બની રહી છે. તેમની સામાજિક સુરક્ષામાં જ દેશનું મજબૂત ભવિષ્ય સમાયેલું છે."
"यही तो संकल्प से सिद्धि की यात्रा है। देश के करोड़ों श्रमिकों और कामगारों का सामर्थ्य आज नए भारत का आधारस्तंभ बन रहा है। उनकी सामाजिक सुरक्षा में ही देश का मजबूत भविष्य छिपा है।"
यही तो संकल्प से सिद्धि की यात्रा है। देश के करोड़ों श्रमिकों और कामगारों का सामर्थ्य आज नए भारत का आधारस्तंभ बन रहा है। उनकी सामाजिक सुरक्षा में ही देश का मजबूत भविष्य छिपा है। https://t.co/2NdVPsiiGO
— Narendra Modi (@narendramodi) December 1, 2021