વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના આરોગ્યમંત્રી શ્રી જોમડે કેનાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે અને તેમના પરિવાર તેમજ ટેકેદારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
PM expressed grief on the demise of Arunachal Pradesh's Health Minister, Shri Jomde Kena & extended condolences to his family & supporters.
— PMO India (@PMOIndia) September 5, 2017