પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના મધુબની જિલ્લામાં બસ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “બિહારના મધુબની જિલ્લામાં થયેલા બસ અકસ્માતથી ખુબ વ્યથિત છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ નિરાધાર બનેલા પરિવારો સાથે છે.”
Deeply saddened by the bus accident in Bihar’s Madhubani district. My thoughts are with the bereaved families in this hour of grief: PM
— PMO India (@PMOIndia) September 19, 2016