પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને ડૉ.એસ.રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.
શ્રેણીબદ્ધ ટ્વિટમાં પ્રધાનમંત્રીએ લખ્યું છે કે, “આપણે આપણા માનસિક વિકાસ અને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા બદલ મહેનતુ શિક્ષકોના આભારી છીએ. શિક્ષક દિન નિમિત્તે આપણે આપણા શિક્ષકોને તેમના નોંધપાત્ર પ્રયત્નો બદલ આભાર વ્યક્ત કરીએ. આપણે ડૉ. એસ. રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.”
“આપણા રાષ્ટ્રના ગૌરવપૂર્ણ ઇતિહાસ સાથેના આપણા સંપર્કને વધુ વ્યાપક બનાવવા માટે આપણા જાણકાર શિક્ષકો કરતા વધુ સારા કોણ હોઈ શકે? શિક્ષકો વિદ્યાર્થીઓને આપણા મહાન સ્વાતંત્ર્ય સંગ્રામના ઓછા જાણીતા પાસાઓ વિશે શિક્ષણ આપે તેવો વિચાર મેં તાજેતરની મન કી બાત દરમિયાન શેર કર્યો હતો.”
We remain grateful to the hardworking teachers for their contributions towards shaping minds and building our nation. On Teachers Day, we express gratitude to our teachers for their remarkable efforts. We pay tributes to Dr. S. Radhakrishnan on his Jayanti. #OurTeachersOurHeroes
— Narendra Modi (@narendramodi) September 5, 2020
Who better than our knowledgeable teachers to deepen our connect with our nation’s glorious history. During the recent #MannKiBaat, I had shared an idea of teachers teaching students about lesser known aspects of our great freedom struggle. #OurTeachersOurHeroes pic.twitter.com/rsJiU3juLA
— Narendra Modi (@narendramodi) September 5, 2020