રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટી20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઈન્ડ-2017માં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ટી20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઈન્ડ 2017માં ભાગ લેવા આવેલી તમામ ટીમો અને મદદકર્તા સ્ટાફને ઉષ્માભર્યો આવકાર અને હાર્દિક શુભેચ્છાઓ.
ટી20 વર્લ્ડ કપમાં ખેલાડીઓની ઉત્કૃષ્ટ ખેલ ક્ષમતા જોવા મળશે અને અંધજનોમાં ક્રિકેટ લોકપ્રિય બનશે.
અત્રે ટી20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઈન્ડ માટેનું ગીત છેઃ https://www.youtube.com/watch?v=Z0EN-zqS530″
A warm welcome & best wishes to all the teams & supporting staff who have come to participate in the T20 World Cup for the Blind 2017: PM
— PMO India (@PMOIndia) January 30, 2017
The T20 World Cup will showcase quality sporting talent among the players & will popularise cricket among blind persons: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 30, 2017
Here is the Anthem of the T20 World Cup for the blind. https://t.co/Gs5ILwHFFo
— PMO India (@PMOIndia) January 30, 2017