પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી જોકો વિડોડોને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ તરીકે પુનઃ ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું, “આપણા નજીકના દરિયાઇ પાડોશી, રાષ્ટ્રપતિ શ્રી જોકો વિડોડોને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ તરીકે બીજી વાર ચૂંટાવા બદલ સહૃદય અભિનંદન. મને વિશ્વાસ છે કે એમના ક્રિયાશીલ નેતૃત્વ હેઠળ, આપણી મિત્રતા અને વ્યુહાત્મક ભાગીદારી વધુ ગહન બનશે.”
Heartiest congratulations to President @jokowi on the commencement of his second Presidential term in Indonesia, our close maritime neighbour. I am confident that under his dynamic leadership, our friendship and our Comprehensive Strategic Partnership will further deepen.
— Narendra Modi (@narendramodi) October 21, 2019