પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ કવિતા દિવસ પર તમામ કવિઓને શુભેચ્છા પાઠવી હતી. <br><br>
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વિશ્વ કવિતા દિવસ પર હું તમામ કવિઓ, યુવા કવિઓ અને સ્થાપિત કવિઓને અભિવ્યક્તિના આ શ્રેષ્ઠ માધ્યમને લોકપ્રિય બનાવવાના તેમના પ્રયાસો બદલ અભિનંદન આપું છું. <br><br>
કવિતા મૌખિક પરંપરાનું હાર્દ છે, દુનિયાના અનેક લોકોને લાગણી વ્યક્ત કરવા માધ્યમ આપે છે અને તેમની અંદર રહેલી સુંદર રચનાત્મકતાને બહાર લાવે છે.”
On #WorldPoetryDay I congratulate all poets, budding & established for their efforts to popularise this splendid medium of expression.
— Narendra Modi (@narendramodi) March 21, 2017
Poetry is at the heart of the oral tradition, giving voice to countless people across the world & bringing out their magnificent creativity.
— Narendra Modi (@narendramodi) March 21, 2017
I have occasionally penned my thoughts through poetry. The book ‘Sakshibhav’ is a collection of some of the works. https://t.co/5viOHLGkvp
— Narendra Modi (@narendramodi) March 21, 2017
Another set of poems, these in Gujarati. https://t.co/BUyEbwj7kK #WorldPoetryDay
— Narendra Modi (@narendramodi) March 21, 2017