પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્યૂનીશિયાના રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરવા બદલશ્રી કૈસ સૈયદને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું, “રાષ્ટ્રપતિ શ્રી કૈસ સૈયદને ટ્યૂનીશિયાના રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન. હું ભારત-ટ્યૂનીશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક છું”
Congratulations to President Kais Saied on being sworn-in as the President of the Republic of Tunisia. I look forward to working with him to further strengthen India-Tunisia relations. @PresidenceTn
— Narendra Modi (@narendramodi) October 23, 2019