પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના રોમમાં કેડેટ (અંડર-17) વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય અંડર-17 ટુકડીને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"32 વર્ષ પછી 7 ગોલ્ડ (જેમાંથી 5 મહિલા ખેલાડીઓએ જીત્યા હતા) અને ગ્રીકો રોમનમાં એક ગોલ્ડ સહિત 14 મેડલ સાથે, કેડેટ (અંડર-17) વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રદર્શન અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ રહ્યું છે. ભારતે મેડલની સંખ્યા તાલિકામાં પણ ટોચનું સ્થાન મેળવ્યું છે. આપણી ટુકડીને અભિનંદન."
With 14 medals including 7 Golds (of which 5 were won by women athletes) and a Gold in Greco Roman after 32 years, India's performance at the Cadet (U-17) World Wrestling Championship has been the best ever. India has also topped the medals tally. Congrats to our contingent. pic.twitter.com/tMMMis0TWd
— Narendra Modi (@narendramodi) August 1, 2022