વડાપ્રધાન મોદીએ આજે ભારતીય નૌસેનાના INSV તારિણીના તમામ મહિલાઓ ધરાવતા ક્રૂ ને નાવિકા સાગર પરિક્રમા પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. એક ટ્વીટમાં વડાપ્રધાને કહ્યું, “INSV તારિણીના તમામ મહિલાઓ ધરાવતા ક્રૂ ને નાવિકા સાગર પરિક્રમા પૂર્ણ કરવા અને તેમના પૃથ્વીના ગોળાની પરિક્રમા પૂર્ણ બદલ હ્રદયપૂર્વક અભિનંદન. સ્વગૃહે સ્વાગત છે. સમગ્ર દેશ તમારા પર ગર્વ કરે છે.
Heartiest congratulations to Indian Navy's all-women crew of INSV Tarini for completing the Navika Sagar Parikrama, their mission to circumnavigate the globe. Welcome home. The entire nation is proud of you! #WelcomeHomeTarini pic.twitter.com/z3asFZSzmc
— Narendra Modi (@narendramodi) May 21, 2018