પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતને ઇન્ડોનેશિયા ઓપન સુપર સીરિઝ ટૂર્નામેન્ટમાં વિજય મેળવવા બદલ અભિનંદન આપ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કિદામ્બી શ્રીકાંતને અભિનંદન. ઇન્ડોનેશિયા ઓપન સુપર સીરિઝ ટૂર્નામેન્ટમાં તમારા વિજય પર અમે ખૂબજ ખુશ છીએ.”
Congratulations @srikidambi! We are extremely delighted on your victory in the Indonesia Open Super Series tournament.
— Narendra Modi (@narendramodi) June 18, 2017