પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયન લેબર પાર્ટીની જીત અને પ્રધાનમંત્રી તરીકે તેમની ચૂંટણી માટે મહામહિમ એન્થોની અલ્બેનિસને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીની જીત અને પ્રધાનમંત્રી તરીકેની તમારી ચૂંટણી બદલ @AlboMPને અભિનંદન! હું આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વહેંચાયેલ પ્રાથમિકતાઓ માટે કામ કરવા આતુર છું."
Congratulations @AlboMP for the victory of the Australian Labor Party, and your election as the Prime Minister! I look forward to working towards further strengthening our Comprehensive Strategic Partnership, and for shared priorities in the Indo-Pacific region.
— Narendra Modi (@narendramodi) May 21, 2022