પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો, વણકરો, MSMEs, ઉત્પાદકો, નિકાસકારોની પ્રશંસા કરી છે કારણ કે ભારતે નિર્ધારિત સમયના 9 દિવસ પહેલા માલની નિકાસના $400 બિલિયનના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કર્યો છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી કહ્યું; "ભારતે $400 બિલિયન માલની નિકાસનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યું છે અને આ લક્ષ્યને પ્રથમ વખત હાંસલ કર્યું છે. આ સફળતા માટે હું અમારા ખેડૂતો, વણકર, MSME, ઉત્પાદકો, નિકાસકારોને અભિનંદન આપું છું.
આપણી આત્મનિર્ભર ભારત યાત્રામાં આ એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. #LocalGoesGlobal"
India set an ambitious target of $400 Billion of goods exports & achieves this target for the first time ever. I congratulate our farmers, weavers, MSMEs, manufacturers, exporters for this success.
— Narendra Modi (@narendramodi) March 23, 2022
This is a key milestone in our Aatmanirbhar Bharat journey. #LocalGoesGlobal pic.twitter.com/zZIQgJuNeQ