પ્રધાનમંત્રીએ રિયો પેરાલમ્પિક 2016માં ગોલ્ડ જીતવા બદલ દેવેન્દ્ર ઝાઝરિયાને અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રીએ કહ્યું કે, પેરાલમ્પિકમાં ઐતિહાસિક અને યોગ્ય પાત્રતા સાથે ગોલ્ડ જીતવા બદલ દેવેન્દ્ર ઝાઝરિયાને અભિનંદન. આપણને તેના પ્રત્યે ખૂબજ ગર્વ છે.
Congratulations to Devendra Jhajharia for the historic and well-deserved Gold at the #Paralympics. We are very proud of him. #Rio2016
— Narendra Modi (@narendramodi) September 14, 2016