પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ઝાઝરીયાને ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં જેવેલિનમાં રજત ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"@DevJhajharia! શાનદાર પ્રદર્શન! આપણા સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એકે રજત ચંદ્રક જીત્યો. દેવેન્દ્ર ભારતને સતત ગૌરવ અપાવતા રહ્યા છે. તેમને અભિનંદન. તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ. #Paralympics"
Superb performance by @DevJhajharia! One of our most experienced athletes wins a Silver medal. Devendra has been making India continuously proud. Congratulations to him. Best of luck for his future endeavours. #Paralympics pic.twitter.com/204B90fXbv
— Narendra Modi (@narendramodi) August 30, 2021