પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ કન્નડ લેખક ડો. સિદ્ધાલિંગૈહાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.
પ્રધાનંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, ‘ડો. સિદ્ધાલિંગૈહાને વિશાળ લેખન, કવિતા અને સામાજિક ન્યાય માટે તેમના યોગદાન માટે યાદ કરવામાં આવશે. તેમના નિધનથી દુઃખી છું. મારી સંવેદના તેમના પરિવાર અને સેંકડો પ્રશંસકો સાથે આ દુઃખની ઘડીમાં છે. ઓમ શાંતિ.’
Dr. Siddalingaiah will be remembered for his prolific writings, poetry and contributions towards social justice. Saddened by his passing away. My thoughts are with his family and many admirers in this hour of sadness. Om Shanti.
— Narendra Modi (@narendramodi) June 11, 2021