પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેવઘરના સત્સંગ આશ્રમના આચાર્યદેવ અશોક રંજન ચક્રવર્તીના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યુ છે.
પોતાના એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યુંઃ
“દેવઘરના સત્સંગ આશ્રમના આચાર્યદેવ અશોક રંજન ચક્રવર્તી સમાજ માટે પોતાની નિઃસ્વાર્થ સેવા માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેઓ શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય તથા સશક્તીકરણ પ્રત્યે ઉત્સાહી હતા. દુઃખની આ ઘડીમાં, તેમના તમામ ભક્તોની સાથે મારી સંવેદનાઓ છે. ઓમ શાંતિ”
Acharyadev Ashok Ranjan Chakroborty of the Satsang Ashram, Deoghar, will always be remembered for his selfless service to society. He was passionate about education, healthcare, social justice and empowerment. In this tragic hour, my thoughts are with all his devotees. Om Shanti.
— Narendra Modi (@narendramodi) December 16, 2021
দেওঘরের সৎসঙ্গ আশ্রমের আচার্যদেব অশোক রঞ্জন চক্রবর্তী তাঁর নিঃস্বার্থ সমাজসেবার জন্য চিরস্মরণীয় হয়ে থাকবেন। তিনি শিক্ষা, স্বাস্থ্য, সামাজিক ন্যায় ও ক্ষমতায়নের জন্য কাজ করে গেছেন। শোকের এই সময়ে তাঁর সমস্ত ভক্তকে আমি সমবেদনা জানাই। ওঁ শান্তি।
— Narendra Modi (@narendramodi) December 16, 2021