પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં પશ્ચિમી ગોદાવરીમાં એક બસ દુર્ઘટનામાં લોકોનાં મોત અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યુ છે:
“પશ્ચિમ ગોદાવરી, આંધ્રપ્રદેશમાં એક બસ દુર્ઘટનાના કારણે લોકોના મોત થવાથી દુઃખી છું. દુઃખની આ પળે, શોકગ્રસ્ત પરિવારોની સાથે મારી સંવેદનાઓ છે. PM @narendramodi"
Saddened by the loss of lives due to a bus accident in West Godavari, Andhra Pradesh. In this hour of grief, my thoughts are with the bereaved families: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 15, 2021