પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના કનૌજ માર્ગ અકસ્માત માં મૃત્યુપામેલા લોકો પ્રત્યે દુખની લાગણી વ્યક્ત કરી.
પ્રધાનમંત્રીશ્રી એ એમના શોક સંદેશમાં કહ્યું કે”ઉત્તરપ્રદેશના કનૌજમાં થયેલા માર્ગ અકસ્માત અંગે જાણીને અત્યંત દુખ થયું છે.આ દુર્ઘટના માં ઘણા લોકોએ એમનો જીવ ખોયા છે, હું મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરંય છું, સાથે જ ઘાયલ લોકોને તાત્કાલિક સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છુ.”
उत्तर प्रदेश के कन्नौज में हुए भीषण सड़क हादसे के बारे में जानकर अत्यंत दुख पहुंचा है। इस दुर्घटना में कई लोगों को अपनी जान गंवानी पड़ी है। मैं मृतकों के परिजनों के प्रति अपनी संवेदनाएं प्रकट करता हूं, साथ ही घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं।
— Narendra Modi (@narendramodi) January 11, 2020