પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટમાં કહ્યું, ‘મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયેલા માર્ગ અકસ્માતથી અત્યંત દુઃખ પહોંચ્યું છે. મૃતકોના પરિજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરૂં છું. આ સાથે જ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી કામના કરૂં છું.’
मध्य प्रदेश के ग्वालियर में हुई सड़क दुर्घटना से अत्यंत दुख पहुंचा है। मृतकों के परिजनों के प्रति मैं संवेदना प्रकट करता हूं, साथ ही घायलों के जल्द स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 23, 2021