પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના હુબલીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF)માંથી પ્રધાનમંત્રી શ્રીએ રૂ. 2 લાખની મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને એક્સ-ગ્રેશિયા પણ જાહેર કરી છે અને ઘટનામાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂ. આપવાની ઘોષણા કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"કર્ણાટકના હુબલીમાં દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિથી દુઃખી છું. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય: PM @narendramodi"
"હુબલીમાં દુર્ઘટનાને કારણે મૃત્યુ પામેલા પ્રત્યેક લોકોના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi"
Pained by the loss of lives due to a mishap in Hubli, Karnataka. My thoughts are with the bereaved families. May the injured recover soon: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 24, 2022
ಕರ್ನಾಟಕದ ಹುಬ್ಬಳ್ಳಿಯಲ್ಲಿ ನಡೆದ ರಸ್ತೆ ಅಪಘಾತದಲ್ಲಿ ಜೀವ ಹಾನಿಯಾಗಿರುವುದು ನೋವುತಂದಿದೆ. ಮೃತರ ಕುಟುಂಬಗಳಿಗೆ ನನ್ನ ಸಂತಾಪಗಳು. ಗಾಯಗೊಂಡಿರುವವರು ಶೀಘ್ರ ಗುಣಮುಖರಾಗಲಿ: ಪ್ರಧಾನಮಂತ್ರಿ @narendramodi
— PMO India (@PMOIndia) May 24, 2022
ಹುಬ್ಬಳ್ಳಿಯಲ್ಲಿ ಸಂಭವಿಸಿದ ದುರ್ಘಟನೆಯಿಂದ ಪ್ರಾಣ ಕಳೆದುಕೊಂಡವರ ಸಂಬಂಧಿಗಳಿಗೆ ಪಿಎಂಎನ್ಆರ್ಎಫ್ ನಿಧಿಯಿಂದ ತಲಾ 2 ಲಕ್ಷ ರೂ. ಪರಿಹಾರ ನೀಡಲಾಗುವುದು. ಗಾಯಾಳುಗಳಿಗೂ ತಲಾ 50,000 ರೂ. ನೀಡಲಾಗುವುದು: ಪ್ರಧಾನಮಂತ್ರಿ @narendramodi
— PMO India (@PMOIndia) May 24, 2022