પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રેયાંશ ત્રિવેદીને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 100 મીટર-T37 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“પુરુષોની 100 મીટર T-37 સ્પર્ધામાં બ્રોન્ઝ જીતવા બદલ શ્રેયાંશ ત્રિવેદીને ખૂબ ખૂબ અભિનંદન. આ એક અદભૂત સિદ્ધિ છે!
તે નવી ક્ષિતિજો તરફ આગળ વધે.”
Heartiest congratulations to Shreyansh Trivedi on winning Bronze in the Men's 100m T-37 event. This is a fantastic achievement!
— Narendra Modi (@narendramodi) October 26, 2023
May he keep running towards new horizons. pic.twitter.com/YgLvqkRsrC