પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકી જયંતી નિમિત્તે મહર્ષિ વાલ્મીકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"હું વાલ્મીકી જયંતીના વિશેષ પ્રસંગે મહર્ષિ વાલ્મીકીને આદરપૂર્વક નમન કરું છું. આપણે આપણા સમૃદ્ધ ભૂતકાળ અને ગૌરવપૂર્ણ સંસ્કૃતિને આગળ વધારવામાં તેમનું મહત્વનું યોગદાન યાદ કરીએ છીએ. સામાજિક સશકતીકરણ પર તેમનો ભાર આપણને પ્રેરણા આપતો રહેશે."

  • Dibakar Das January 27, 2024

    joy shree ram
  • Dibakar Das January 27, 2024

    joy shree ram ji
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp October 29, 2023

    नमो नमो नमो नमो नमो नमो नमो नमो नमो नमो नमो
  • SHRI NIVAS MISHRA January 15, 2022

    हम सब बरेजा वासी मिलजुल कर इसी अच्छे दिन के लिए भोट किये थे। अतः हम सबको हार्दिक शुभकामनाएं। भगवान इसीतरह बरेजा में विकास हमारे नवनिर्वाचित माननीयो द्वारा कराते रहे यही मेरी प्रार्थना है।👏🌹🇳🇪
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar

Media Coverage

'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 માર્ચ 2025
March 30, 2025

Citizens Appreciate Economic Surge: India Soars with PM Modi’s Leadership