પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવતને અભિનંદન આપ્યા હતા .
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે શપથ લેનાર શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અને તેમની સંપૂર્ણ ટીમને અભિનંદન. મને ખાતરી છે કે તેઓ મહેનત કરશે અને જનતાની આકાંક્ષા પૂર્ણ કરશે.
ઉત્તરાખંડની નવી સરકાર વિકાસના નવા માપદંડ સ્થાપિત કરીને રાજ્યની જનતાએ પ્રદર્શિત કરેલી લાગણીને પરિપૂર્ણ કરશે.”
Congratulations to Shri Trivendra Singh Rawat & the entire team sworn in today. Am sure they will work hard & fulfil people's aspirations.
— Narendra Modi (@narendramodi) March 18, 2017
The new Uttarakhand government will return the tremendous affection shown by the people of the state with record development.
— Narendra Modi (@narendramodi) March 18, 2017