પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરીમાં બસ અકસ્માતના પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી આર્થિક સહાયની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
"PM @narendramodi એ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરીમાં બસ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓ માટે PMNRF તરફથી પ્રત્યેકને રૂ. 2 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે."
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who lost their lives in the bus accident in West Godavari, Andhra Pradesh.
— PMO India (@PMOIndia) December 15, 2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం లో మరణించిన వారికి, ఒక్కొకరికి రూ. 2 లక్షల చొప్పున ఎక్సగ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు PMNRF నిధుల నుంచి ఈ మొత్తాన్ని అందచేయనున్నారు.
— PMO India (@PMOIndia) December 15, 2021