Dadi Janki is a true Karma Yogi, who continues to serve society even at the age of 100 years: PM
PM Modi appreciates the work done by the Brahma Kumaris institution in many fields, including in solar energy
Brahma Kumar and Kumaris have spread the message of India's rich culture throughout the world: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે બ્રહ્મા કુમારી પરિવારની 80મી વાર્ષિક ઉજવણીનું સંબોધન કર્યું હતું.

ભારત અને વિદેશમાંથી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને સાંસ્કૃતિક મહોત્સવમાં પ્રતિનિધિઓનું સ્વાગત કરીને પ્રધાનમંત્રીએ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરિય વિશ્વવિદ્યાલયના સ્થાપક દાદા લેખરાજ પ્રત્યે આદર અને સન્માનની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે દાદી જાનકીજીને ખરા અર્થમાં કર્મયોગી ગણાવીને તેમની પ્રશંસા કરી હતી, જેમણે 100 વર્ષની જૈફ વયે પC સમાજની સેવા કરવાનું ચાલું રાખ્યું છે

પ્રધાનમંત્રી સૌર ઊર્જા સહિત ઘણા ક્ષેત્રોમાં બ્રહ્મા કુમારી સંસ્થાના કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે ભ્રષ્ટાચાર ઘટાડવા ડિજિટલ વ્યવહારોનો ઉપયોગ વધારવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અને એલઇડી લાઇટિંગ જેવા વિષયો તથા તેમાંથી પ્રાપ્ત થનાર લાભ વિશે પણ વાત કરી હતી

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
MSME exports touch Rs 9.52 lakh crore in April–September FY26: Govt tells Parliament

Media Coverage

MSME exports touch Rs 9.52 lakh crore in April–September FY26: Govt tells Parliament
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2025
December 21, 2025

Assam Rising, Bharat Shining: PM Modi’s Vision Unlocks North East’s Golden Era