The country is today filled with confidence, it is scaling new heights: PM Modi
The Constitution given to us by Dr. Babasaheb Ambedkar speaks about justice for all. We have to ensure social justice for all and create an India that is developing rapidly: PM Modi
The recently concluded Parliament session was one devoted to social justice. The Parliament session witnessed the passage of the Bill to create an OBC Commission: PM
On behalf of the people of India, I bow to all those great women and men who sacrificed themselves for the nation during the freedom movement: PM Modi
We are proud of what we have achieved and at the same time, we also have to look at where we have come from. That is when we will realised the remarkable strides the nation has made: PM
The demand for higher MSP was pending for years. With the blessings of the farmers, the decision on MSP was taken by our Government: PM
Last year GST became a reality. I want to thank the business community for the success of the GST: PM Modi
The OROP demand was pending for decades. The people of India, our brave army personnel had faith in us and we were able to take a decision on OROP: PM
We can take tough decisions as interests of the nation are supreme for us: PM Modi
From being seen as among the fragile five, India is now the land of reform, perform and transform. We are poised for record economic growth: PM
India's voice is being heard effectively at the world stage. We are integral parts of forums whose doors were earlier closed for us: PM
Northeast is witnessing unprecedented development today: PM Modi
India is proud of our scientists, who are excelling in their research and are at the forefront of innovation: PM
Our focus is on farmer welfare, we are modernising the agriculture sector: PM Modi
With a 'Beej Se Bazar Tak' approach, we are bringing remarkable changes in the agriculture sector. The aim is to double farmer incomes by 2022: PM
Mahatma Gandhi led the Satyagrahis to freedom. Today, the Swachhagrahis have to ensure a Swachh Bharat: PM Modi
PM Jan Arogya Abhiyaan will be launched on 25th September this year. It is high time we ensure that the poor of India get access to good quality and affordable healthcare: PM
The honest taxpayer of India has a major role in the progress of the nation, says Prime Minister Modi
We will not forgive the corrupt and those who have black money. They have ruined the nation. Delhi's streets are free from power brokers. The voice of the poor is heard: PM
The practice of Triple Talaq has caused great injustice among Muslim women. I ensure the Muslim women that we will work to ensure justice is done to them: PM
From 126, Left Wing Extremism is restricted to 90 districts. We are working to ensure peace across the nation: PM
Atal Ji gave the mantra of Insaniyat, Kashmiriyat and Jamhuriyat. We stand shoulder-to-shoulder with people of J&K in the state’s development: PM Modi
We want to progress more. There is no question of stopping or getting tired on the way: PM Modi

આજે ભારતનાં 72માં સ્વાતંત્ર્ય દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લાની પ્રાચીરેથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ અત્યારે ભારત આત્મવિશ્વાસ સાથે પ્રગતિનાં પંથે અગ્રેસર છે એ વાત પર ભાર મૂકીને દેશનાં નૌકાદળની છ યુવાન મહિલા અધિકારીઓની નાવિકા સાગર પરિક્રમાની સફળતા તથા ગરીબ કુટુંબોમાંથી આવેલા યુવાન ભારતીય રમતવીરોની સિદ્ધિઓ જેવી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે નીલગિરીની પવર્તમાળાઓમાં નીલકુરિન્જી ફૂલો ખીલ્યાં હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે દર 12 વર્ષે એક વાર ખીલે છે. તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં પૂર્ણ થયેલા સંસદનાં ચોમાસુ સત્રને સામાજિક ન્યાયનાં હિત પ્રત્યે સમર્પિત સત્ર ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ભારત દુનિયાનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર છે.

પ્રધાનમંત્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સુરક્ષા દળો અને પોલીસ દળોનાં જવાનોને સલામી આપી હતી. તેમણે જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં શહીદ ભારતીયોને ખાસ કરીને નમન કર્યા હતાં. આ હત્યાકાંડ વર્ષ 1919માં વૈશાખીનાં દિવસે અમૃતસરનાં જલિયાંવાલા બાગમાં થયો હતો. તેમણે દેશનાં કેટલાંક વિસ્તારોમાં ચોમાસાનો ભોગ બનેલા લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રધાનમંત્રી તેમનાં ભાષણમાં મહાન કવિ સુબ્રમનિયમ ભારતીને ટાંક્યાં હતાં, જેમણે કહ્યું હતું કે, ભારત તમામ પ્રકારનાં બંધનોમાંથી આઝાદ થઈને દુનિયાને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ દેખાડશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સુખી,શાંત, પ્રગતિશીલ અને સમૃદ્ધ ભારતનું સ્વપ્ન અનેક સ્વંતંત્રતા સેનાનીઓએ જોયું હતું. આ સ્વપ્નને સાકાર કરવા માટે બાબાસાહેબ આંબેડકરે દેશનાં સર્વસમાવેશક બંધારણને ઘડ્યું હતું, જેમાં ગરીબો માટે ન્યાય અને દેશનાં તમામ નાગરિકોને પ્રગતિ કરવા માટે સમાન તકોની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે ભારતીયો દેશનું નવનિર્માણ કરવા માટે એક થઈ રહ્યાં છે. તેમણે દેશમાં શૌચાલયનો નિર્માણ, ગામડાઓમાં વીજળીનાં પુરવઠાની પહોંચ,એલપીજી ગેસનું જોડાણ, મકાનનું નિર્માણ વગેરે વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા ઝડપી વિકાસનાં ઉદાહરણો ટાંક્યાં હતાં.

તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે લાંબા સમયથી વિલંબિત નિર્ણયો લીધા હતાં, જેમાં ખેડૂતો માટે લઘુતમ ટેકાનાં ઊંચા ભાવ (ઊંચી એમએસપી), ચીજવસ્તુઓ અને સેવા વેરો (જીએસટી) અને વન રેન્ક – વન પેન્શન સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દેશનાં હિતને સર્વોપરી રાખ્યું હોવાથી આ શક્ય બન્યું છે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, અત્યારે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભારતને વર્ષ 2013ની સરખામણીમાં અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. તેમણે કહ્યું હતું કે, ભારત “નીતિગત નિષ્ક્રિયતા”થી “રિફોર્મ (સુધારા), પર્ફોર્મ (કામગીરી), ટ્રાન્સફોર્મ (પરિવર્તન)”નાં માર્ગે આગેકૂચ કરી રહ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ભારત કેટલીક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સભ્ય છે અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનું નેતૃત્વ કરે છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે ઉત્તર-પૂર્વનાં રાજ્યો રમતગમત, છેવાડાનાં ગામડાઓમાં વીજળીનો પુરવઠો પહોંચવા માટે અને સજીવ ખેતીનું કેન્દ્ર બનવા માટે સમાચારોમાં છે.

પ્રધાનમંત્રીએ મુદ્રા યોજના હેઠળ 13 કરોડ લોનનું વિતરણ થયું હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને એમાંથી ચાર કરોડ લોનધારકોએ આ પ્રકારની લોન સૌપ્રથમ વખત મેળવી છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કેભારતને પોતાનાં વિજ્ઞાનીઓ પર ગર્વ છે. તેમણે જ્ઞાન-ગંગા માનવસહિત અંતરિક્ષ અભિયાનની જાહેરાત કરી હતીજે વર્ષ 2022 સુધીમાં ભારત દ્વારા હાથ ધરવામાં આવશે તેમજ તેમાં ભારત પોતાની ક્ષમતાનો ઉપયોગ કરશે. તેમણે જણાવ્યું હતું કેઆ પ્રકારનું કામ કરનાર દુનિયામાં ભારત ચોથો દેશ બનશે.

પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં વિઝન પર ભાર મૂકીને જણાવ્યું હતું કે, એની પાછળનો ઉદ્દેશ અતિ મુશ્કેલ જણાતાં કાર્યને પૂર્ણ કરવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, ઉજ્જવલા યોજના અને સૌભાગ્ય યોજના જેવી પહેલો લોકોને સન્માન પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) જેવી સંસ્થાઓએ સ્વચ્છ ભારત અભિયાનમાં દેશની પ્રગતિની પ્રશંસા કરી છે.

 

શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન ચાલુ વર્ષે 25 સપ્ટેમ્બરનાં રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ પર શરૂ કરવાની જાહેરાત કરી હતી. અત્યારે ભારતનાં ગરીબોને સારી ગુણવત્તાયુક્ત અને વાજબી કિંમતે હેલ્થકેર સુવિધાઓ સુલભ થાય એ સુનિશ્ચિત કરવાની તાતી જરૂર છે એવું એમણે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કેઆ યોજના 50 કરોડ લોકોનાં જીવન પર સકારાત્મક અસર કરશે.

 

પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, આશરે 6 કરોડ બનાવટી લાભાર્થીઓને લાભાર્થીઓની યાદીમાંથી દૂર કરીને સરકારે વધુ લાભાર્થીઓને લક્ષ્યાંક બનાવ્યાં છે અને તેમનું જીવનધોરણ સુધારવામાં મદદરૂપ થઈ છે. તેમણે કહ્યું હતું કે, ભારતનાં પ્રામાણિક કરદાતા દેશની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રામાણિક કરદાતાઓને કારણે અનેક લોકોને આજીવિકા અને અન્ન મળે છે તેમજ ગરીબોનાં જીવનની ગુણવત્તા સુધરે છે અને તેમનાં જીવનમાં પરિવર્તન આવે છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે લોકો પાસે કાળુંનાણું છે અને જેઓ ભ્રષ્ટાચારી છે એમને છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે, અત્યારે દિલ્હી સત્તાનાં દલાલોથી મુક્ત થઈ ગઈ છે અને ગરીબોનો અવાજ સરકાર સુધી પહોંચે છે.

 

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કેભારતનાં સશસ્ત્ર દળોમાં શોર્ટ સર્વિસ કમિશનની મહિલા અધિકારીઓ હવે પારદર્શક પસંદગી પ્રક્રિયા મારફતે કાયમીનિયુક્તિ મેળવવાને પાત્ર બનશે.

ટ્રિપલ તલાકથી મુસ્લિમ મહિલાઓને થયેલા ભારે અન્યાયની નોંધ લઈને પ્રધાનમંત્રીએ મુસ્લિમ મહિલાઓને ખાતરી આપી હતી કે, તેઓ તેમને ન્યાય મળે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરશે.

 

પ્રધાનમંત્રીએ દેશમાં નક્સલવાદી ઘટનાઓમાં ઘટાડો થયો હોવાની વાત કરી હતી. તેમણે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું જમ્મુ-કાશ્મીર રાજ્ય માટેનું “ઇન્સાનિયત, જમ્હૂરિયત, કશ્મિરિયત”નું સ્વપ્ન સાકાર કરવાની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

તેમણે તમામ માટે ઘર, તમામ માટે વીજળી, તમામ માટે પર્યાવરણને અનુકૂળ રાંધણ ગેસ, તમામ માટે પાણી, તમામ માટે સાફસફાઈ અને સ્વચ્છતા, તમામ માટે કૌશલ્ય, તમામ માટે સ્વાસ્થ્ય અને તમામ માટે વીજળીનાં વિઝન પર ભાર મૂક્યો હતો.

 

તેમણે કહ્યું હતું કે, તેઓ ભારતની પ્રગતિ જોવા, કુપોષણને નાબૂદ કરવા અને ભારતીયોને ગુણવત્તાયુક્ત જીવન મળે એ જોવા માટે ઉત્સુક છે,આતુર છે.

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Biz Activity Surges To 3-month High In Nov: Report

Media Coverage

India’s Biz Activity Surges To 3-month High In Nov: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s address at the Odisha Parba
November 24, 2024
Delighted to take part in the Odisha Parba in Delhi, the state plays a pivotal role in India's growth and is blessed with cultural heritage admired across the country and the world: PM
The culture of Odisha has greatly strengthened the spirit of 'Ek Bharat Shreshtha Bharat', in which the sons and daughters of the state have made huge contributions: PM
We can see many examples of the contribution of Oriya literature to the cultural prosperity of India: PM
Odisha's cultural richness, architecture and science have always been special, We have to constantly take innovative steps to take every identity of this place to the world: PM
We are working fast in every sector for the development of Odisha,it has immense possibilities of port based industrial development: PM
Odisha is India's mining and metal powerhouse making it’s position very strong in the steel, aluminium and energy sectors: PM
Our government is committed to promote ease of doing business in Odisha: PM
Today Odisha has its own vision and roadmap, now investment will be encouraged and new employment opportunities will be created: PM

जय जगन्नाथ!

जय जगन्नाथ!

केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगी श्रीमान धर्मेन्द्र प्रधान जी, अश्विनी वैष्णव जी, उड़िया समाज संस्था के अध्यक्ष श्री सिद्धार्थ प्रधान जी, उड़िया समाज के अन्य अधिकारी, ओडिशा के सभी कलाकार, अन्य महानुभाव, देवियों और सज्जनों।

ओडिशा र सबू भाईओ भउणी मानंकु मोर नमस्कार, एबंग जुहार। ओड़िया संस्कृति के महाकुंभ ‘ओड़िशा पर्व 2024’ कू आसी मँ गर्बित। आपण मानंकु भेटी मूं बहुत आनंदित।

मैं आप सबको और ओडिशा के सभी लोगों को ओडिशा पर्व की बहुत-बहुत बधाई देता हूँ। इस साल स्वभाव कवि गंगाधर मेहेर की पुण्यतिथि का शताब्दी वर्ष भी है। मैं इस अवसर पर उनका पुण्य स्मरण करता हूं, उन्हें श्रद्धांजलि देता हूँ। मैं भक्त दासिआ बाउरी जी, भक्त सालबेग जी, उड़िया भागवत की रचना करने वाले श्री जगन्नाथ दास जी को भी आदरपूर्वक नमन करता हूं।

ओडिशा निजर सांस्कृतिक विविधता द्वारा भारतकु जीबन्त रखिबारे बहुत बड़ भूमिका प्रतिपादन करिछि।

साथियों,

ओडिशा हमेशा से संतों और विद्वानों की धरती रही है। सरल महाभारत, उड़िया भागवत...हमारे धर्मग्रन्थों को जिस तरह यहाँ के विद्वानों ने लोकभाषा में घर-घर पहुंचाया, जिस तरह ऋषियों के विचारों से जन-जन को जोड़ा....उसने भारत की सांस्कृतिक समृद्धि में बहुत बड़ी भूमिका निभाई है। उड़िया भाषा में महाप्रभु जगन्नाथ जी से जुड़ा कितना बड़ा साहित्य है। मुझे भी उनकी एक गाथा हमेशा याद रहती है। महाप्रभु अपने श्री मंदिर से बाहर आए थे और उन्होंने स्वयं युद्ध का नेतृत्व किया था। तब युद्धभूमि की ओर जाते समय महाप्रभु श्री जगन्नाथ ने अपनी भक्त ‘माणिका गौउडुणी’ के हाथों से दही खाई थी। ये गाथा हमें बहुत कुछ सिखाती है। ये हमें सिखाती है कि हम नेक नीयत से काम करें, तो उस काम का नेतृत्व खुद ईश्वर करते हैं। हमेशा, हर समय, हर हालात में ये सोचने की जरूरत नहीं है कि हम अकेले हैं, हम हमेशा ‘प्लस वन’ होते हैं, प्रभु हमारे साथ होते हैं, ईश्वर हमेशा हमारे साथ होते हैं।

साथियों,

ओडिशा के संत कवि भीम भोई ने कहा था- मो जीवन पछे नर्के पडिथाउ जगत उद्धार हेउ। भाव ये कि मुझे चाहे जितने ही दुख क्यों ना उठाने पड़ें...लेकिन जगत का उद्धार हो। यही ओडिशा की संस्कृति भी है। ओडिशा सबु जुगरे समग्र राष्ट्र एबं पूरा मानब समाज र सेबा करिछी। यहाँ पुरी धाम ने ‘एक भारत श्रेष्ठ भारत’ की भावना को मजबूत बनाया। ओडिशा की वीर संतानों ने आज़ादी की लड़ाई में भी बढ़-चढ़कर देश को दिशा दिखाई थी। पाइका क्रांति के शहीदों का ऋण, हम कभी नहीं चुका सकते। ये मेरी सरकार का सौभाग्य है कि उसे पाइका क्रांति पर स्मारक डाक टिकट और सिक्का जारी करने का अवसर मिला था।

साथियों,

उत्कल केशरी हरे कृष्ण मेहताब जी के योगदान को भी इस समय पूरा देश याद कर रहा है। हम व्यापक स्तर पर उनकी 125वीं जयंती मना रहे हैं। अतीत से लेकर आज तक, ओडिशा ने देश को कितना सक्षम नेतृत्व दिया है, ये भी हमारे सामने है। आज ओडिशा की बेटी...आदिवासी समुदाय की द्रौपदी मुर्मू जी भारत की राष्ट्रपति हैं। ये हम सभी के लिए बहुत ही गर्व की बात है। उनकी प्रेरणा से आज भारत में आदिवासी कल्याण की हजारों करोड़ रुपए की योजनाएं शुरू हुई हैं, और ये योजनाएं सिर्फ ओडिशा के ही नहीं बल्कि पूरे भारत के आदिवासी समाज का हित कर रही हैं।

साथियों,

ओडिशा, माता सुभद्रा के रूप में नारीशक्ति और उसके सामर्थ्य की धरती है। ओडिशा तभी आगे बढ़ेगा, जब ओडिशा की महिलाएं आगे बढ़ेंगी। इसीलिए, कुछ ही दिन पहले मैंने ओडिशा की अपनी माताओं-बहनों के लिए सुभद्रा योजना का शुभारंभ किया था। इसका बहुत बड़ा लाभ ओडिशा की महिलाओं को मिलेगा। उत्कलर एही महान सुपुत्र मानंकर बिसयरे देश जाणू, एबं सेमानंक जीबन रु प्रेरणा नेउ, एथी निमन्ते एपरी आयौजनर बहुत अधिक गुरुत्व रहिछि ।

साथियों,

इसी उत्कल ने भारत के समुद्री सामर्थ्य को नया विस्तार दिया था। कल ही ओडिशा में बाली जात्रा का समापन हुआ है। इस बार भी 15 नवंबर को कार्तिक पूर्णिमा के दिन से कटक में महानदी के तट पर इसका भव्य आयोजन हो रहा था। बाली जात्रा प्रतीक है कि भारत का, ओडिशा का सामुद्रिक सामर्थ्य क्या था। सैकड़ों वर्ष पहले जब आज जैसी टेक्नोलॉजी नहीं थी, तब भी यहां के नाविकों ने समुद्र को पार करने का साहस दिखाया। हमारे यहां के व्यापारी जहाजों से इंडोनेशिया के बाली, सुमात्रा, जावा जैसे स्थानो की यात्राएं करते थे। इन यात्राओं के माध्यम से व्यापार भी हुआ और संस्कृति भी एक जगह से दूसरी जगह पहुंची। आजी विकसित भारतर संकल्पर सिद्धि निमन्ते ओडिशार सामुद्रिक शक्तिर महत्वपूर्ण भूमिका अछि।

साथियों,

ओडिशा को नई ऊंचाई तक ले जाने के लिए 10 साल से चल रहे अनवरत प्रयास....आज ओडिशा के लिए नए भविष्य की उम्मीद बन रहे हैं। 2024 में ओडिशावासियों के अभूतपूर्व आशीर्वाद ने इस उम्मीद को नया हौसला दिया है। हमने बड़े सपने देखे हैं, बड़े लक्ष्य तय किए हैं। 2036 में ओडिशा, राज्य-स्थापना का शताब्दी वर्ष मनाएगा। हमारा प्रयास है कि ओडिशा की गिनती देश के सशक्त, समृद्ध और तेजी से आगे बढ़ने वाले राज्यों में हो।

साथियों,

एक समय था, जब भारत के पूर्वी हिस्से को...ओडिशा जैसे राज्यों को पिछड़ा कहा जाता था। लेकिन मैं भारत के पूर्वी हिस्से को देश के विकास का ग्रोथ इंजन मानता हूं। इसलिए हमने पूर्वी भारत के विकास को अपनी प्राथमिकता बनाया है। आज पूरे पूर्वी भारत में कनेक्टिविटी के काम हों, स्वास्थ्य के काम हों, शिक्षा के काम हों, सभी में तेजी लाई गई है। 10 साल पहले ओडिशा को केंद्र सरकार जितना बजट देती थी, आज ओडिशा को तीन गुना ज्यादा बजट मिल रहा है। इस साल ओडिशा के विकास के लिए पिछले साल की तुलना में 30 प्रतिशत ज्यादा बजट दिया गया है। हम ओडिशा के विकास के लिए हर सेक्टर में तेजी से काम कर रहे हैं।

साथियों,

ओडिशा में पोर्ट आधारित औद्योगिक विकास की अपार संभावनाएं हैं। इसलिए धामरा, गोपालपुर, अस्तारंगा, पलुर, और सुवर्णरेखा पोर्ट्स का विकास करके यहां व्यापार को बढ़ावा दिया जाएगा। ओडिशा भारत का mining और metal powerhouse भी है। इससे स्टील, एल्युमिनियम और एनर्जी सेक्टर में ओडिशा की स्थिति काफी मजबूत हो जाती है। इन सेक्टरों पर फोकस करके ओडिशा में समृद्धि के नए दरवाजे खोले जा सकते हैं।

साथियों,

ओडिशा की धरती पर काजू, जूट, कपास, हल्दी और तिलहन की पैदावार बहुतायत में होती है। हमारा प्रयास है कि इन उत्पादों की पहुंच बड़े बाजारों तक हो और उसका फायदा हमारे किसान भाई-बहनों को मिले। ओडिशा की सी-फूड प्रोसेसिंग इंडस्ट्री में भी विस्तार की काफी संभावनाएं हैं। हमारा प्रयास है कि ओडिशा सी-फूड एक ऐसा ब्रांड बने, जिसकी मांग ग्लोबल मार्केट में हो।

साथियों,

हमारा प्रयास है कि ओडिशा निवेश करने वालों की पसंदीदा जगहों में से एक हो। हमारी सरकार ओडिशा में इज ऑफ डूइंग बिजनेस को बढ़ावा देने के लिए प्रतिबद्ध है। उत्कर्ष उत्कल के माध्यम से निवेश को बढ़ाया जा रहा है। ओडिशा में नई सरकार बनते ही, पहले 100 दिनों के भीतर-भीतर, 45 हजार करोड़ रुपए के निवेश को मंजूरी मिली है। आज ओडिशा के पास अपना विज़न भी है, और रोडमैप भी है। अब यहाँ निवेश को भी बढ़ावा मिलेगा, और रोजगार के नए अवसर भी पैदा होंगे। मैं इन प्रयासों के लिए मुख्यमंत्री श्रीमान मोहन चरण मांझी जी और उनकी टीम को बहुत-बहुत बधाई देता हूं।

साथियों,

ओडिशा के सामर्थ्य का सही दिशा में उपयोग करके उसे विकास की नई ऊंचाइयों पर पहुंचाया जा सकता है। मैं मानता हूं, ओडिशा को उसकी strategic location का बहुत बड़ा फायदा मिल सकता है। यहां से घरेलू और अंतर्राष्ट्रीय बाजार तक पहुंचना आसान है। पूर्व और दक्षिण-पूर्व एशिया के लिए ओडिशा व्यापार का एक महत्वपूर्ण हब है। Global value chains में ओडिशा की अहमियत आने वाले समय में और बढ़ेगी। हमारी सरकार राज्य से export बढ़ाने के लक्ष्य पर भी काम कर रही है।

साथियों,

ओडिशा में urbanization को बढ़ावा देने की अपार संभावनाएं हैं। हमारी सरकार इस दिशा में ठोस कदम उठा रही है। हम ज्यादा संख्या में dynamic और well-connected cities के निर्माण के लिए प्रतिबद्ध हैं। हम ओडिशा के टियर टू शहरों में भी नई संभावनाएं बनाने का भरपूर हम प्रयास कर रहे हैं। खासतौर पर पश्चिम ओडिशा के इलाकों में जो जिले हैं, वहाँ नए इंफ्रास्ट्रक्चर से नए अवसर पैदा होंगे।

साथियों,

हायर एजुकेशन के क्षेत्र में ओडिशा देशभर के छात्रों के लिए एक नई उम्मीद की तरह है। यहां कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय इंस्टीट्यूट हैं, जो राज्य को एजुकेशन सेक्टर में लीड लेने के लिए प्रेरित करते हैं। इन कोशिशों से राज्य में स्टार्टअप्स इकोसिस्टम को भी बढ़ावा मिल रहा है।

साथियों,

ओडिशा अपनी सांस्कृतिक समृद्धि के कारण हमेशा से ख़ास रहा है। ओडिशा की विधाएँ हर किसी को सम्मोहित करती है, हर किसी को प्रेरित करती हैं। यहाँ का ओड़िशी नृत्य हो...ओडिशा की पेंटिंग्स हों...यहाँ जितनी जीवंतता पट्टचित्रों में देखने को मिलती है...उतनी ही बेमिसाल हमारे आदिवासी कला की प्रतीक सौरा चित्रकारी भी होती है। संबलपुरी, बोमकाई और कोटपाद बुनकरों की कारीगरी भी हमें ओडिशा में देखने को मिलती है। हम इस कला और कारीगरी का जितना प्रसार करेंगे, उतना ही इस कला को संरक्षित करने वाले उड़िया लोगों को सम्मान मिलेगा।

साथियों,

हमारे ओडिशा के पास वास्तु और विज्ञान की भी इतनी बड़ी धरोहर है। कोणार्क का सूर्य मंदिर… इसकी विशालता, इसका विज्ञान...लिंगराज और मुक्तेश्वर जैसे पुरातन मंदिरों का वास्तु.....ये हर किसी को आश्चर्यचकित करता है। आज लोग जब इन्हें देखते हैं...तो सोचने पर मजबूर हो जाते हैं कि सैकड़ों साल पहले भी ओडिशा के लोग विज्ञान में इतने आगे थे।

साथियों,

ओडिशा, पर्यटन की दृष्टि से अपार संभावनाओं की धरती है। हमें इन संभावनाओं को धरातल पर उतारने के लिए कई आयामों में काम करना है। आप देख रहे हैं, आज ओडिशा के साथ-साथ देश में भी ऐसी सरकार है जो ओडिशा की धरोहरों का, उसकी पहचान का सम्मान करती है। आपने देखा होगा, पिछले साल हमारे यहाँ G-20 का सम्मेलन हुआ था। हमने G-20 के दौरान इतने सारे देशों के राष्ट्राध्यक्षों और राजनयिकों के सामने...सूर्यमंदिर की ही भव्य तस्वीर को प्रस्तुत किया था। मुझे खुशी है कि महाप्रभु जगन्नाथ मंदिर परिसर के सभी चार द्वार खुल चुके हैं। मंदिर का रत्न भंडार भी खोल दिया गया है।

साथियों,

हमें ओडिशा की हर पहचान को दुनिया को बताने के लिए भी और भी इनोवेटिव कदम उठाने हैं। जैसे....हम बाली जात्रा को और पॉपुलर बनाने के लिए बाली जात्रा दिवस घोषित कर सकते हैं, उसका अंतरराष्ट्रीय मंच पर प्रचार कर सकते हैं। हम ओडिशी नृत्य जैसी कलाओं के लिए ओडिशी दिवस मनाने की शुरुआत कर सकते हैं। विभिन्न आदिवासी धरोहरों को सेलिब्रेट करने के लिए भी नई परम्पराएँ शुरू की जा सकती हैं। इसके लिए स्कूल और कॉलेजों में विशेष आयोजन किए जा सकते हैं। इससे लोगों में जागरूकता आएगी, यहाँ पर्यटन और लघु उद्योगों से जुड़े अवसर बढ़ेंगे। कुछ ही दिनों बाद प्रवासी भारतीय सम्मेलन भी, विश्व भर के लोग इस बार ओडिशा में, भुवनेश्वर में आने वाले हैं। प्रवासी भारतीय दिवस पहली बार ओडिशा में हो रहा है। ये सम्मेलन भी ओडिशा के लिए बहुत बड़ा अवसर बनने वाला है।

साथियों,

कई जगह देखा गया है बदलते समय के साथ, लोग अपनी मातृभाषा और संस्कृति को भी भूल जाते हैं। लेकिन मैंने देखा है...उड़िया समाज, चाहे जहां भी रहे, अपनी संस्कृति, अपनी भाषा...अपने पर्व-त्योहारों को लेकर हमेशा से बहुत उत्साहित रहा है। मातृभाषा और संस्कृति की शक्ति कैसे हमें अपनी जमीन से जोड़े रखती है...ये मैंने कुछ दिन पहले ही दक्षिण अमेरिका के देश गयाना में भी देखा। करीब दो सौ साल पहले भारत से सैकड़ों मजदूर गए...लेकिन वो अपने साथ रामचरित मानस ले गए...राम का नाम ले गए...इससे आज भी उनका नाता भारत भूमि से जुड़ा हुआ है। अपनी विरासत को इसी तरह सहेज कर रखते हुए जब विकास होता है...तो उसका लाभ हर किसी तक पहुंचता है। इसी तरह हम ओडिशा को भी नई ऊचाई पर पहुंचा सकते हैं।

साथियों,

आज के आधुनिक युग में हमें आधुनिक बदलावों को आत्मसात भी करना है, और अपनी जड़ों को भी मजबूत बनाना है। ओडिशा पर्व जैसे आयोजन इसका एक माध्यम बन सकते हैं। मैं चाहूँगा, आने वाले वर्षों में इस आयोजन का और ज्यादा विस्तार हो, ये पर्व केवल दिल्ली तक सीमित न रहे। ज्यादा से ज्यादा लोग इससे जुड़ें, स्कूल कॉलेजों का participation भी बढ़े, हमें इसके लिए प्रयास करने चाहिए। दिल्ली में बाकी राज्यों के लोग भी यहाँ आयें, ओडिशा को और करीबी से जानें, ये भी जरूरी है। मुझे भरोसा है, आने वाले समय में इस पर्व के रंग ओडिशा और देश के कोने-कोने तक पहुंचेंगे, ये जनभागीदारी का एक बहुत बड़ा प्रभावी मंच बनेगा। इसी भावना के साथ, मैं एक बार फिर आप सभी को बधाई देता हूं।

आप सबका बहुत-बहुत धन्यवाद।

जय जगन्नाथ!