પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુંદર સિંહ ગુર્જરને પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની જેવલિન થ્રો F46માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું; “સુંદર સિંહ ગુર્જરનું અસાધારણ પ્રદર્શન, #Paralympics2024માં પુરુષોના જેવલિન થ્રો F46માં બ્રોન્ઝ લાવ્યા! તેમનું સમર્પણ અને જોશ ઉત્કૃષ્ટ છે. આ સિદ્ધિ બદલ અભિનંદન!
#Cheer4Bharat"
A phenomenal performance by Sundar Singh Gurjar, bringing home the Bronze in the Men’s Javelin Throw F46 at the #Paralympics2024! His dedication and drive are outstanding. Congratulations on this achievement!#Cheer4Bharat pic.twitter.com/XKVHiGKz4O
— Narendra Modi (@narendramodi) September 4, 2024