પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોની જેવલિન F64 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ રમતવીર સુમિત અંતિલને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું: "સુમિતનું અસાધારણ પ્રદર્શન! પુરૂષોની જેવલિન F64 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ તેને અભિનંદન! તેણે ઉત્કૃષ્ટ સાતત્ય અને શ્રેષ્ઠતા દર્શાવી છે. તેના આગામી પ્રયત્નો માટે શુભેચ્છાઓ. @sumit_javelin #Cheer4Bharat"
Exceptional performance by Sumit! Congratulations to him for winning the Gold in the Men's Javelin F64 event! He has shown outstanding consistency and excellence. Best wishes for his upcoming endeavours. @sumit_javelin#Cheer4Bharat pic.twitter.com/1c8nBAwl4q
— Narendra Modi (@narendramodi) September 2, 2024