પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂબિના ફ્રાન્સિસને પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં P2 - મહિલાઓની 10M એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતુઃ
“ભારત માટે બીજી એક ગર્વની ક્ષણ કારણ કે રૂબીના ફ્રાન્સિસે #P2 - મહિલા 10M એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં #Paralympics2024માં બ્રોન્ઝ જીત્યો. તેણીના અસાધારણ ધ્યાન, નિશ્ચય અને દ્રઢતાએ ઉત્કૃષ્ટ પરિણામો આપ્યા છે.
#Cheer4Bharat "
Yet another proud moment for India as @Rubina_PLY wins a Bronze in the P2 - Women's 10M Air Pistol SH1 event at the #Paralympics2024. Her exceptional focus, determination, and perseverance have given outstanding results. #Cheer4Bharat
— Narendra Modi (@narendramodi) August 31, 2024