પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રી મહામહિમ તૌફિક બિન ફૌઝાન અલ-રબિયા સાથે હસ્તાક્ષર કરાયેલા હજ કરાર 2025નું સ્વાગત કર્યું છે. શ્રી મોદીએ કહ્યું કે આ કરાર ભારતના હજ યાત્રાળુઓ માટે અદ્ભુત સમાચાર છે. "અમારી સરકાર શ્રદ્ધાળુઓ માટે યાત્રાના અનુભવોમાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે", પ્રધાનમંત્રીએ કહ્યું.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ દ્વારા X પરની એક પોસ્ટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું:

"હું આ કરારનું સ્વાગત કરું છું, જે ભારતના હજ યાત્રાળુઓ માટે અદ્ભુત સમાચાર છે. અમારી સરકાર શ્રદ્ધાળુઓ માટે યાત્રાના અનુભવોમાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે."

 

  • Prasanth reddi March 21, 2025

    జై బీజేపీ జై మోడీజీ 🪷🪷🙏
  • கார்த்திக் March 09, 2025

    Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🙏Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩
  • अमित प्रेमजी | Amit Premji March 03, 2025

    nice👍
  • kranthi modi February 22, 2025

    jai sri ram 🚩
  • Vivek Kumar Gupta February 17, 2025

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta February 17, 2025

    जय जयश्रीराम ...........................🙏🙏🙏🙏🙏
  • Bhushan Vilasrao Dandade February 10, 2025

    जय हिंद
  • Dr Mukesh Ludanan February 08, 2025

    Jai ho
  • Margang Tapo February 07, 2025

    bharat mata ki jai 🙏🏻🙏🏻🙏🏻🇮🇳
  • Dr Swapna Verma February 06, 2025

    jay shree Ram
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How PLI is transforming India’s MSME landscape

Media Coverage

How PLI is transforming India’s MSME landscape
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays tribute to former PM Shri Chandrashekhar on his birth anniversary
April 17, 2025

The Prime Minister, Shri Narendra Modi paid tribute to former Prime Minister, Shri Chandrashekhar on his birth anniversary today.

He wrote in a post on X:

“पूर्व प्रधानमंत्री चंद्रशेखर जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। उन्होंने अपनी राजनीति में देशहित को हमेशा सर्वोपरि रखा। सामाजिक समरसता और राष्ट्र-निर्माण के उनके प्रयासों को हमेशा याद किया जाएगा।”