પ્રધાનમંત્રીએ લોકસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચામાં જવાબ આપતાં કહ્યું હતું કે પૂર્વોત્તર હવે ઉપેક્ષિત ક્ષેત્ર નથી.
તેમણે જુદા જુદા ક્ષેત્રોમાં કરાયેલા સરકારી પ્રયાસોને બિરદાવતા કહ્યું કે એમના કારણે જ આજે પૂર્વોત્તર દેશનું એક મહત્વનું વિકાસ એન્જિન બની ચૂક્યું છે.
તેમણે કહ્યું કે “પૂર્વોત્તરના લોકોને હવે એવું લાગતું નથી કે દિલ્હી દૂર છે. હવે સરકાર તેમના દરવાજે આવીને ઊભી છે. અમારા મંત્રીઓ અને અધિકારીઓ નિયમિતપણે આ પ્રદેશની મુલાકાત લેતા હોય છે, ”
પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે તેમના માટે વીજળી, રેલવે જોડાણ, મોબાઇલ કનેક્ટિવિટી અને આ ક્ષેત્રના વિકાસના અંગે વિવિધ પાસાં પર કામ કર્યું છે.
પ્રધાનમંત્રીએ તાજેતરમાં કરાયેલી બોડો સમજૂતીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, દાયકાઓ જુના સંકટને હલ કરવા માટેના નિષ્ઠાભર્યા પ્રયત્નો સાથે તમામ હિતધારકોને એક સાથે લાવવાનો પ્રયાસ કરાયો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ મુદ્દામાં વિલંબથી દાયકાઓ જૂના આ સંકટમાં ઓછામાં ઓછા 40,000 લોકોનાં મોત થયાં.
તેમણે કહ્યું કે, જોકે આ વખતે અમે તમામ હિતધારકોને સાથે લાવ્યા છીએ અને સમજૂતીથી સ્પષ્ટ છે કે કટોકટીના હવે કોઈ મુદ્દા બાકી નથી.
इस बार के बोडो समझौते में सभी हथियारी ग्रुप साथ आए हैं। सबसे महत्वपूर्ण बात इसमें लिखा है कि इसके बाद बोडो की कोई मांग बाकी नहीं रही है। आज नई सुबह भी आई है, नया सवेरा भी आया है, नया उजाला भी आया है। और वो प्रकाश, जब आप अपने चश्मे बदलोगे तब दिखाई देगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 6, 2020

चाहे बिजली की बात हो, रेल की बात हो, हवाई अड्डे की बात हो, मोबाइल कनेक्टिविटी की बात हो, ये सब करने का हमने प्रयास किया है - पीएम @narendramodi
— PMO India (@PMOIndia) February 6, 2020
नॉर्थ ईस्ट में पिछले पांच वर्ष में जो दिल्ली उन्हें दूर लगती थी, आज दिल्ली उनके दरवाजे पर जाकर खड़ी हो गई है - पीएम @narendramodi
— PMO India (@PMOIndia) February 6, 2020
Let us talk about the Northeast. For years, distance became a reason to ignore this region. Things have changed now.
— PMO India (@PMOIndia) February 6, 2020
The Northeast is becoming a growth engine. Great work has been done in so many sectors. Ministers and officials are regularly visiting the region: PM @narendramodi