વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સત્તામાં આવતાની સાથે વીઆઈપી ક્લચરને સમાપ્ત કરવા પર ભાર મુક્યો જેણે રાષ્ટ્રને દાયકાઓથી પીડિત કર્યું છે. તેમના શક્તિશાળી શબ્દો અને વહેવાર દ્વારા તેમણે બતાવ્યું છે કે બધા નાગરિકો સમાન છે અને દેશમાં ભેદભાવ માટે કોઈ જગ્યા નથી.

વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે નવા ભારત માટે ઇપીઆઈ (દરેક વ્યક્તિ મહત્વપૂર્ણ) માર્ગદર્શક સિદ્ધાંત છે ન કે વીઆઈપી.

તેમણે 10 મી માર્ચ, 2019 ના રોજ ગાઝિયાબાદમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ) ના 50માં રાઇઝિંગ ડે કાર્યક્રમ દરમિયાન આ અંગે વિગતવાર જણાવ્યું હતું.

વડા પ્રધાન મોદીએ ભાજપ સંગઠનમાં તેમના દિવસોની એક ઘટના યાદ કરી હતી અને કેવી રીતે તેમણે પક્ષના સહક્રમીનો એરપોર્ટ પર  સીઆઈએસએફ કર્મચારી દ્વારા તાપસ સામે ના ગુસ્સાને ઠંડો પડ્યો હતો. 

તેમણે સીઆઈએસએફના કર્મચારીઓની પ્રશંસા કરી અને કહ્યું કે કોઈપણ દબાણ હોવા છતાં, તેમની ફરજ બજાવવી જોઈએ અને રાષ્ટ્રને સુરક્ષા કરવું જોઈએ.

વડા  પ્રધાન મોદીએ કહ્યું કે રાજનીતિજ્ઞો  સીઆઈએસએફ કર્મચારીઓની કામમાં સૌથી મોટો અવરોધ છે. 

ભાસણના આ ભાગને પ્રક્ષકો દ્વારા હાસ્યમય પ્રશંસા મળી હતી. 

જુઓ વડા પ્રધાન મોદીએ યથાતથ શું કહ્યું:

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
વડાપ્રધાન મોદીનો હૃદયસ્પર્શી પત્ર
December 03, 2024

દિવ્યાંગ કલાકાર દિયા ગોસાઈ માટે સર્જનાત્મકતાની એક ક્ષણ જીવનને બદલી નાખનાર અનુભવમાં ફેરવાઈ ગઈ. 29મી ઓક્ટોબરે પીએમ મોદીના વડોદરા રોડ-શો દરમિયાન, તેણીએ વડાપ્રધાન મોદી અને સ્પેન સરકાર ના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ ને સ્કેચ ભેટ કર્યા.બંને નેતાઓએ તેણીની હૃદયપૂર્વકની ભેટને અંગત રીતે સ્વીકારવા માટે બહાર નીકળ્યા, તેણીને ખૂબ આનંદ થયો.

અઠવાડિયા પછી, 6ઠ્ઠી નવેમ્બરે, દિયાને વડાપ્રધાન તરફથી એક પત્ર મળ્યો જેમાં તેણીની કલાકૃતિની પ્રશંસા કરવામાં આવી હતી અને શેર કરવામાં આવ્યું હતું કે કેવી રીતે મહામહિમ શ્રી સાંચેઝે તેની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને "વિકસિત ભારત"ના નિર્માણમાં યુવાનોની ભૂમિકામાં વિશ્વાસ વ્યક્ત કરીને સમર્પણ સાથે લલિત કળાને આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા. તેમણે તેમના અંગત સ્પર્શને દર્શાવતા તેમના પરિવારને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી

આનંદથી અભિભૂત દિયાએ તેના માતાપિતાને પત્ર વાંચ્યો, જેઓ ખુશ હતા કે તેણીએ પરિવાર માટે આટલું મોટું સન્માન અપાવ્યું છે. દિયાએ કહ્યું કે "મને આપણા દેશનો એક નાનકડો ભાગ હોવાનો ગર્વ છે. મોદીજી, મને તમારો પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ તમારો આભાર," તેણી કહ્યું કે પીએમ તરફથી પત્ર પ્રાપ્ત થવાથી તેણીને જીવનમાં હિંમતભેર પગલાં લેવા અને સશક્તિકરણ કરવા માટે અને બીજાને પણ એવું કરવા માટે ખૂબ પ્રેરણા મળી.

વડાપ્રધાન મોદીનું આ પગલું દિવ્યાંગોને સશક્તિકરણ અને તેમના યોગદાનને માન્યતા આપવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સુગમ્ય ભારત અભિયાન જેવી અસંખ્ય પહેલોથી માંડીને દિયા જેવા વ્યક્તિગત જોડાણો સુધી, તે ઉત્થાન અને પ્રેરણા આપતાં રહે છે,અને સાબિત કરે છે કે દરેક પ્રયત્નો ઉજ્જવળ ભવિષ્યને ઘડવામાં મહત્ત્વપૂર્ણ છે.