ગુજરાત વિધાનસભાની સુરત પશ્ચિમ (૧૬૭) બેઠક માટે તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં વિજયને વરેલા ભારતીય જનતા પાર્ટીના નવનિર્વાચીત સભ્યશ્રી પૂર્ણેશભાઇ મોદીએ આજે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી વજુભાઇ વાળા સમક્ષ વિધાનસભા કાર્યાલયમાં ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ શ્રી પૂર્ણેશ મોદીને વિજયના અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ શ્રીમતી આનંદીબેન પટેલ, રમણભાઇ વોરા, સૌરભભાઇ પટેલ તથા રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ પરબતભાઇ પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ગોવિંદભાઇ પટેલ, વાસણભાઇ આહિર, રજનીભાઇ પટેલ, જયેશભાઇ રાદડીયા તેમજ પદાધિકારીઓ, શુભેચ્છકો અને વિધાનસભા સચિવશ્રી ડી. એન. પટેલ ઉપસ્થિત રહયા હતા.

Newly by-election winner of Surat (West) takes official oath as MLA

Newly by-election winner of Surat (West) takes official oath as MLA

Newly by-election winner of Surat (West) takes official oath as MLA

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 જાન્યુઆરી 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones