ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારત આવેલા અમેરિકાના ડેલીગેશનને મૂલાકાત આપવાનો ઇન્કાર કર્યો છે.
અમેરિકાસ્થિત ભારતના મહિલા ડેપ્યુટી કોન્સલ જનરલ સાથે અમેરિકાની સરકારે કરેલા દુર્વ્યવહાર અંગે ભારતે એક સૂરે મકકમ વિરોધ કર્યો છે તેનું સમર્થન આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમેરિકાથી આવેલા ડેલીગેશનને મળવાનો ઇન્કાર કર્યો છે.
Refused to meet the visiting USA delegation in solidarity with our nation, protesting ill-treatment meted to our lady diplomat in USA. — Narendra Modi (@narendramodi) December 17, 2013