ગુજરાતના મુખ્યરમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીની જર્મનીના રાજદૂત શ્રીયુત માઇકેલ સ્ટેાઇનર (Mr. MICHAEL STEINER) એ આજે ગાંધીનગરમાં સૌજ્ય્રીય મૂલાકાત લીધી હતી.
ગુજરાતના વિકાસના વિવિધ ક્ષેત્રોની સિધ્ધીરઓના સંદર્ભમાં જર્મની અને ગુજરાત વચ્ચેન સંબંધો વધુ સુદ્રઢ બનાવવા અને ભાગીદારીનું ફલક વિકસાવવા તેમણે ફળદાયી પરામર્શ કર્યો હતો.
Here are glimpses of Shri Modi’s meeting with the German Ambassador: