ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તિરંદાજી (ARCHERY) ની વિશ્વ કપની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય મહિલા ખેલાડીઓ સર્વશ્રી બોમ્બયલા દેવી, દિપીકાકુમારી, રિમીલ બુરૂઇલીને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
આ યશસ્વી મહિલા ખેલાડીઓએ ભારતની નારીશકિતનું ગૌરવ વધાર્યું છે એમ તેમણે Twitter ઉપર અભિનંદન આપતાં જણાવ્યું હતું.