પ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર ડૉ. ભરત બલવલ્લી અને સકાલ મીડિયાના પત્રકાર શ્રી અભિજિત પવારે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
ડૉ. ભરત બલવલ્લીની પોસ્ટનો જવાબ આપતાં શ્રી મોદીએ લખ્યું:
“તમને મળીને આનંદ થયો, @Swaradhish અને @abhijitpawarapg. સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા પ્રત્યેના તમારા જુસ્સાને અનુરૂપ તમારા પુસ્તક માટે અભિનંદન. તમારા ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.”
Happy to have met you, @Swaradhish along with @abhijitpawarapg. Compliments on your book, in line with your passion for culture and spirituality. My best wishes for your future endeavours. https://t.co/3kyVaLT76j
— Narendra Modi (@narendramodi) October 14, 2024