પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હોળીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રંગોનો આ તહેવાર, પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારાનું પ્રતીક, તમારા જીવનમાં ખુશીના દરેક રંગ લાવે."
आप सभी को होली की हार्दिक शुभकामनाएं। आपसी प्रेम, स्नेह और भाईचारे का प्रतीक यह रंगोत्सव आप सभी के जीवन में खुशियों का हर रंग लेकर आए।
— Narendra Modi (@narendramodi) March 18, 2022